તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા અનેક આયોજનો ધરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપર | ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજની તાજેતરમાં મળેલી કારોબારી મિટીંગમાં વિવિધ આયોજનો હાથ ધરવા અંગે ચર્ચા કરાઇ હતી. પ્રમુખ મનોજ જોષીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં પુલવામાના શહીદોને અંજલિ બાદ આગામી શિવરાત્રીની શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં સમાજના લોકો જોડાય તેવો અનુરોધ કરાયો હતો. શોભાયાત્રામાં હંમેશની જેમ સેવાકેમ્પ પણ યોજાશે. સમાજ દ્વારા આગામી સમયમાં એક બિઝનેસ એક્સપો, રાજ્યભરના જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે પસંદગી મેળો ઉપરાંત 23/3ના અમૃત ઘાયલની ગઝલ સંધ્યાના આયોજન સહિતની વિગતો ચર્ચાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો