જમીન મુદ્દે મહિલાને મારી નાખવાની ધમકી

Anjar News - threatening to kill woman on land issue 060017

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:00 AM IST
નિંગાડ-રતનાલ રોડ પર આવેલી જમીન ક્લિયર કરાવવાના પૈસા આરોપી દ્વારા લઈ કામ ન કરી પૈસા પરત માંગતા ધાક ધમકી કરી, ધકબુસટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાતા અંજાર પોલીસ મથકે મહિલા દ્વારા ફરિયાદ કરાઇ હતી. ફરિયાદી અનિતાબેન વિજયભાઈ રાઠોડ (મિસ્ત્રી)ની ફરિયાદ મુજબ ફરિયાદી અનિતાબેન દ્વારા આરોપી સીનુગ્રાના રમજુ સીધીક કકલને જમીન ક્લિયર કરવા પૈસા આપેલા હતા પરંતુ આરોપી રમજુ દ્વારા પૈસા લઈ કામ ન કરતા અનિતાબેન દ્વારા પૈસા પરતની મંગાયા હતા. જેનાથી ઉશ્કેરાયેલા આરોપીએ અવર નવર ધાકધમકી કરી ગાળો બોલી, ધક બુસટનો માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

X
Anjar News - threatening to kill woman on land issue 060017
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી