ધો.12માં નાપાસ થયેલાઓ શાળાનો સંપર્ક કરે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં એક અથવા બે વિષયમાં અનુતિર્ણ થયેલા કે ગેરહાજર રહેલાઓ જુલાઇમાં પરીક્ષા આપી શકશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે એક વિષયમાં પાસ ન થઇ શકેલાની યાદી શાળાઓમાં મોકલી આપી છે. આવા ઉમેદવારોએ નિયત ફી સાથે શાળાનો સંપર્ક કરવાનો રહેશે એવું માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ નિયામક (પરીક્ષા)ની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...