તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવજીની સવારીમાં 32 જેટલા સુશોભિત ફ્લોટ્સ પણ જોડાશેે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિવરાત્રીની રાત્રે 12 વાગ્યા પહેલાં શિવપરિવારનો રથ કલાલી સ્થિત જાગનાથ મહાદેવ પહોંચશે.જ્યાં પ્રતિમાઓને કાયમી ધોરણે બિરાજમાન કરાશે.

નવલખી મેદાનમાં 28 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી શિવરાત્રી મેળાે યોજાશે. જેમાં 300 જેટલા સ્ટોર,એમ્યુઝમેન્ટ પાર્ક ઉભા કરાશે. શસ્ત્ર પ્રદર્શન પણ યોજાશે.

શિવોત્સવમાં 27 ફેબ્રુઆરીએ ઓસમાણ મીર, 28મીએ ગીતા રબારી,1 માર્ચે બ્રિજરાજ ગઢવી અને દીપક જોશી તેમજ 2 માર્ચે કૈલાસ ખેરનો કાર્યક્રમ યોજાશે.

મહાશિવરાત્રીના રોજ બપોરે 4 વાગે પ્રતાપનગર સ્થિત ઋણમુક્તેશ્વર મહાદેવના મંદિરેથી શિવજીની સવારી નીકળશે. સવારીમાં 32 જેટલા સુશોભિત ફ્લોટ્સ પણ જોડાશે. ભક્તો દ્વારા ખેંચાતા રથ પર સવાર શિવજીના પરિવારનું ઠેર ઠેર સ્વાગત થશે. સવારી ચોખંડી-માંડવી થઈ ન્યાયમંદિર,ભગતસિંહ ચોક થઈ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પહોંચશે જ્યાંથી સાંજે 7:10 મિનિટે સુરસાગર પહોંચશે જ્યાં મહાઆરતી યોજાશે.જ્યાંથી શિવજીની સવારે વિશ્રામસ્થાન કૈલાસપુરી પહોંચતાં યાત્રાનું સમાપન થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો