તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરદારનગરમાં 3 મકાનમાંથી વાસણ સહિત 26 હજારની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉ તાલુકાના સરદારનગરમાં ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરોએ કુલ રૂ.26,500ની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામખિયાળી પોલીસ મથકે નોંધાઇ છે.

આ બાબતે સરદાર નગર રહેતા 46 વર્ષીય બાબુભાઇ સવજીભાઇની ફરિયાદ ટા઼કી પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.20/2 થી તા.21/ દરમિયાન તેમના બંધ મકાનનું તાળું તોડી ઘરમાં પડેલા રોકડા રૂ.10,000 અને રૂ.1000 ની કિંમતના તોરણ મળી કુલ રૂ.11 હજારની માલમત્તા ચરી હતી તો તેમના પડોશમાં રહેતા અનિતાબેનના બંધ મકાનના તાળું તોડી તેમના ઘરમાં રાખેલા રૂ.10,000 અને રૂ.500 ની કિંમતનો મોબાઇલ તો હરજીભાઇના બંધ મકાનમાંથી રૂ.5000 ની કીંમતના તાબંબા અને પિત્તળના વાસણોની ચોરી કરી ગયા હતા. સરદારનગરના બંધ મકાન પર ત્રાટકેલા તસ્કરોએ કુલ 26,500 ની માલમત્તા ચોરી કરી લોકોની ઉંઘ હરામ કરી છે. સામખિયાળી પોલીસે અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો