તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાપરની ચોરીમાં ફરાર આરોપી પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર પોલીસ મથકે વર્ષ-2015માં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પુર્વ કચ્છ એલસીબીની ટીમે ગાગોદર નજીક હાઇવે હોટલમાંથી પકડી રાપર પોલીસને સોંપ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ રાપર પોલીસ મથકે વર્ષ-2015માં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી પીછાણાનો રહેવાસી ગંગારામ જોધાભાઇ કોલી ગાગોદર નજીક આવેલી નેશનલ હોટલ પર હોવાની બાતમીના આધારે પુર્વ કચ્છ એલસીબીની ટીમે આરોપીને તે હોટલમાંથી પકડી લઇ રાપાર પોલીસને સોંપી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...