તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કંડલા રેલવે ઝુંપડા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના કંડલા મરીન પોલીસ મથકે નોંધાઇ છે.રામબાગ હોસ્પીટલના ફરજ પરના તબીબે ફોનથી જાણ કરતાં ઘટના પ્રકાશમાં આવી હતી.

પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ, કંડલાના રેલવે ઝુંપડા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય સુરજીતકુમાર જંગબહાદુર શુક્લાએ તા.25/2ના રાત્રે 11.30 વાગ્યાના આરસામાં પોતાના ઘરે જ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધું હતું. રામબાગ હોસ્પીટલના ફરજ ઉપરના તબીબ ચંદ્રીશ શાહે ફોન દ્વારા આ ઘટનાની પોલીસને જાણ કરતાં આ ઘટના પ્રકાશમાં આવી છે. કયા કારણોથી આ યુવાને અંતિમ પગલું ભરી તે બાબતે રાજેશ પરમાર તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો