તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરાણા ફાટક પાસે ટ્રેન નીચે યુવાન કપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભચાઉ તાલુકાના ઘરાણા ફાટકથી નજીક વગડાઉ ગામનો યુવાન ટ્રેન નીચે કપાયો હોવાની ઘટના લાકડિયા પોલીસ
મથકે નોંધાઇ છે.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, ધરાણા ફાટકથી લાકડિયા તરફ 200 મીટર દુર રેલવે ટ્રેક નજીક ભચાઉ તાલુકાના વગડાઉ ગામના 24 વર્ષીય અરવિંદ પરબતભાઇ કોલી બપોરે બે વાગ્યા પહેલાં ટ્રેન અડફેટે આવી ગયો હતો જે ઇજાગ્રસ્ત હાલતમા઼ મળી આવતા઼ તેને લાકડિયા સીએચસીમાં લઇ જવાયો હતો પણ સારવાર મળે તે પહેલાં તેણે દમ તોડી દીધો હતો. અકસ્માત હતો કે પછી ઝંપલાવ્યું હતું એ બાબતે લાકડિયા ઇન્ચાર્જ પીઆઇએ તપાસ
આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો