સામખીયાળીની સીમમાં વૃક્ષમાં લટકી યુવાને જીવ દીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામખીયાળીના સીમ વિસ્તારમાં વ્રુક્ષમાં લટકી જઈને યુવાને જીવ દીધાની ઘટના બનવા પામી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે ગત તા.01/04ના સવારના 11 વાગ્યાના અરસામાં સામખીયાળીના શાંતીનગર પ્લોટ વિસ્તારમાં રહેતા અમરશીભાઈ રામાભાઈ કોલી (ભટી) (ઉ.વ.37) એ કોઇ અગમ્ય કારણોસર ઝાડ પર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સામખીયાળી પોલીસે એડી દાખલ કરીને તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...