તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપરમાં તોફાની પવન ફુંકાતાં બોર્ડ ધરાશાયી, જાનહાની ટળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરમાં મંગળવારે માવઠાની સાથે મીની વાવાઝોડા જેવો પવન ફુંકાતાં કેટલીક જગ્યાએ વૃક્ષો તથા બોર્ડ પડી ગયા હતા.ગુરુકુળ નજીક પોલીસ દ્વારા લગાવાયેલું મોટું સાઈનબોર્ડ પણ ધારાશાયી થયું હતું. બે દિવસ થવા છતાંય સંબંધિત તંત્ર દ્વારા બોર્ડને દૂર કરવાની તસદી નથી લેવાઈ જેના કારણે લોકોને જીવલેણ અકસ્માતની ભીતિ સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો