તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રબારી સમાજની દીકરીઓ માટે સેમિનાર યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રબારી સમાજની બહેન, દિકરીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસા સાથે આધુનિક જ્ઞાન મેળવે, નિરવ્યસની જીવન જીવે અને સામાજીક પરિસ્થિતિઓમાં હિમ્મત દાખવે તેમજ સમાજના વિકાસનો પાયો બને એ હેતુથી તા. 3-3-19ના સવારે 9 કલાકે સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમિનારમાં ધમૅગુરૂઓ મહામંડલેશ્વર કનીરામબાપુ ગુરૂ કલ્યાણદાસ બાપુ મહંત, અખિલ ભારતીય રબારી સમાજના ધર્મે ગુરૂગાદી વડવાળા મંદિર - દુધરેજ અને મેઘમંડલેસ્વર રામદાલકદાસ બાપુ ગુરૂ પુરણદાસબાપુ વગેરે રહેશે. મહિલા કુંભમાં હાજરી આપવા અખિલ કરછ રબારી ભરવાડ સમાજના પ્રમુખ હિરાભાઈ દેવાભાઈ રબારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો