તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દયાપરથી પાનધ્રો વચ્ચેનો માર્ગ ખાડાઅોથી ખખડધજ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખપત તાલુકાના દયાપરથી પાન્ધ્રોના માર્ગે અનેક ખાડાઅો પડી જતાં ખખડધજ બન્યો છે. અા રસ્તો પસાર કરવામાં વાહન ચાલકોના નાકે દમ અાવી જતો હોવાથી તાકીદે મરંમત કરવાની માગ ઉઠી છે.

વાયા સુભાષપરના અા ડામર રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેને કારણે વાહનોને પણ નુક્સાન થાય છે. વહેલી તકે અા રોડનું સમારકામ હાથ ધરવામાં અાવે તેવી માગ બળવત્તર બની છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા મોટા ભાગના રસ્તાની હાલત દયનીય થઇ ગઇ છે.

રસ્તો પસાર કરવામાં ચાલકોના નાકે દમ અાવી જાય છે


અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો