તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપરમાં ઠક્કર પ્રિમિયમ લીગ યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર | રાપર લોહાણા મહાજન સંચાલીત રાપર લોહાણા યુવક મંડળ દ્વારા ટીપીએલ-8 અયોધ્યાપુરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. લીગ મેચ બાદ મેગા ફાઇનલ યોજવામાં આવી હતી. ટુર્નામેન્ટમાં 55 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ત્રિકાલદાસજી મહારાજ, રાજેશભાઇ ચંદે, તુલસીભાઇ ચંદે, વસંતલાલ આદવાણી, ઉમેદભાઇ ચંદે, મહેન્દ્રભાઇ ગંધા, મુકેશભાઇ ઠક્કર વગેરે હાજર રહ્યા હતા. વ્યવસ્થા પારસ માણેક, જય રાજદે, હરેશ મજેઠીયા, સુમીત મીરાણી વગેરેએ સંભાળી હતી. રનર્સઅપ ટીમ રામ સ્ટ્રાઇકર્સ અને વિજેટી ટીમ દરીયાલાલ ડેર ડેરડેવિલ્સ રહી હતી. ફાઇનલ મેચ ઓફ ધ મેચ અને સીરીધ તથા બેસ્ટ બેસ્ટમેન વિપુલ રાજદે, બેસ્ટ બોલર વિપુલ મીરાણી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો