તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપરમાંથી દારૂ મળ્યો પરંતુ આરોપી નહીં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાપરના ગેલીવાડીની શેરી નંબર 1માં બાતમીના આધારે પોલીસે પાડેલા દરોડામાં મકાનમાંથી રૂ.5,100 ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો મળ્યો પરંતુ આરોપી હાજર મળ્યો ન હતો.

પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ, રાપર પોલીસે ગત બપોરે બાતબીના આધારે ગેલીવાડીની શેરી નંબર1 માં રહેતા ગીરીશ પોપટભાઇ કોલીના રહેણાક મકાનમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી પોલીસને રૂ.3,500 ની કિંમતના વિદેશી દારૂની 10 બોટલ અને રૂ.1,600 ની કિંમતના બિયરના 16 ટીન મળી કુલ રૂ.5,100 નો જથ્થો મળ્યો હતો. પરંતુ દરોડા સમયે આરોપી હાજર મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો