રોષે ભરાયેલા મૃતકોના પરિજનો અને સમાજના લોકો બેદરકાર તબીબો પર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોષે ભરાયેલા મૃતકોના પરિજનો અને સમાજના લોકો બેદરકાર તબીબો પર કાર્યવાહી અને અંજાર સી.એચ.સી સેન્ટરમાં ખાલી પડેલી જગ્યાને ભરવાની અડગ મંગ સાથે રાત્રે 1 વાગ્યાથી યુવાનોની મૃતદેહોને સ્વીકાર્યા વગર હોસ્પિટલના પ્રાંગણમાં જ બેસી ગયા હતા. તો બીજી તરફ સરકારી બાબુઓના કામગીરી કરવાની ચોક્કસ પદ્ધતિ બતાવતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાંડે છેક સવારે 10-30 વાગ્યે વારંવાર ફોન પર સંપર્ક કરાયા બાદ બાંહેધરી પત્ર મોકલ્યો હતો. જેથી સવારે 11 વાગ્યાના આસપાસ મૃતકોના પરિજનોએ મૃતદેહ સ્વીકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...