• Home
  • Kutchh
  • Mundra
  • Mundra News the pcr vans of the police were damaged by the incident at the wrong side 065014

પોલીસની PCR વાનને રોંગ સાઇડે આવતી કારે નુકસાન પહોંચાડ્યું

Mundra News - the pcr vans of the police were damaged by the incident at the wrong side 065014

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:50 AM IST
ક્રાઇમ રિપોર્ટર. અંજાર

મુન્દ્રા-ગળપાદર હાઈવે ઉપર જીનસ કંપની સામે રોંગ સાઈડે આવેલ કાર ચાલકે પોલીસના પીસીઆર વાહન સાથે અકસ્માત કરી નુકશાન પહોચાડ્યું હતું.

પી.એસ.ઓ રવજીભાઈ સોરઠીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજાર પોલીસ મથકના પીસીઆર વાહન પી/110 જીજે 12 જીએ 1310 પેટ્રોલીંગમાં હતી ત્યારે મુન્દ્રા-ગળપાદર રોડ પર આવેલી જીનસ કંપની પાસે રોંગ સાઈડે આવતી રેનોલ્ડ પ્લસ કાર નંબર એચઆર 51 એડબલ્યુ 4522ના ચાલક મુન્દ્રા રહેતા રામવિર જગદીશ શર્માએ પોલીસ વાહન સાથે ભટકાવી પોલીસ વાહનમાં નુકશાન પહોચાડ્યું હતું. જયારે પોતાને તથા પોતાની કારમાં સવાર સતબીરસીંગને પણ ઈજાઓ પહોચી હતી.

X
Mundra News - the pcr vans of the police were damaged by the incident at the wrong side 065014
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી