તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓના વિવિધતાસભર પ્રોજેક્ટને આગેવાનોએ વખાણ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીએવી પબ્લીક સ્કુલ દ્વારા આજના ઔધોગિક યુગ અને જ્ઞાનને ધ્યાનમાં રાખીને સાયન્સ ઝોન, મેથ્સ ઝોન, સ્પેશીયલ સાયન્સ ઝોન, આર્ટ ઝોન, ક્રાફટ ઝોન વગેરેને સાંકળતા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રોજેક્ટો જોઇને ઉપસ્થિત મહેમાનોએ છાત્રોની કામગીરીને બીરદાવી હતી.

કાર્યક્રમના વિશેષ અતિથી તરીકે ભીખુભાઇ અગ્રવાલ, રાકેશ અગ્રવાલ, નેમીચંદ શર્મા, તુલના શર્મા, કવિતા ટંડન વગેરે રહ્યા હતા. જેઓએ બાળકો દ્વારા બનાવવામાં આવેલ પ્રોજેક્ટ વોટર હાર્વેસ્ટીંગ, હાઇડ્રોક્લીક બ્રીજ, હાઇડ્રોલીક ક્રેન, પાયથાગોરસ, જયુડીસરી અને મોન્યુમેન્ટ ઓફ ઇન્ડીયા જેવા પ્રોજેક્ટને નિહાળીને બાળકોની પીઠ થાબડી હતી. શાળાના ચેરમેન ગુરૂદત્ત શર્મા, મેનેજીંગ ડાયરેક્ટર વાચોનીધી આચાર્ય, ભારતી તલેલેે, દીંગત ધોળકીયા વગેરેએ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. વાલી અને લોકોનો પણ સારો એવો પ્રતિસાદ આ કાર્યક્રમને મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો