તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીમાં શહીદની પ્રતિમા સિમેન્ટથી ભરાઇ જતાં કચવાટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીમાં સ્વામિનારાયણ મંદિર સામે બની રહેલા વાણિજ્યિક સંકુલના આગળના ભાગે શહીદની પ્રતિમા છે જે કોરા સિમેન્ટથી ભરાઇ જતાં નગરજનો કચવાટ સાથે રોષ ફેલાયો હતો.

મુન્દ્રા તાલુકાના ઝરપરાના માણશી ગઢવી કારગીલ યુધ્ધમાં વીરગતિ પામતાં સ્વામિનારાયણ મંદિર સામેવર્ષ 2007માં પ્રતિમા પાલિકા દ્વારા આ શહીદની પ્રતિમા મુકાઇ હતી. છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રતિમાની પાછળના ભાગમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સનું નિર્માણ થઇ રહ્યું છે. ખુદ સુધરાઇના સૂત્રોના જણાવ્યા મુજબ તંત્ર પાસે કોઇ જ મંજૂરી લીધા વિના આકાર પામી રહેલા આ સંકુલના કારણે કોરો સિમેન્ટ ઉડતા પ્રતિમા તેનાથી ઢંકાઇ ગઇ છે. શહીદની પ્રતિમાની જાળવણી ન થતાં રોષે ભરાયેલા નગરજનો દ્વારા જવાબદાર તંત્ર પારદર્શક ભૂમિકા ભજવે તેવી માગ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો