તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદિપુરની સરકારી શાળાને સાઉન્ડ સિસ્ટમની ભેટ આપવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુર સરકારી માધ્યમિક શાળાને વાલી મંડળના પ્રયત્નોથી સાઉન્ડ સિસ્ટમની ભેટ અપાઇ હતી. દાતા અમીતભાઇ રાજુભાઇ પઠાણ, અંજારના સચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસ મહારાજ, મહામંત્રી નારણભાઇ લોચા, રામભાઇ ગઢવી, ગોપાલભાઇ આહિર, નરસિંહભાઇ સથવારા, લવજીભાઇ ગજ્જર, ધીરજ સીજુ, આચાર્ય વી.કે. મેવાડા, સીઆરસી નિતેશ વ્યાસના હસ્તે આચાર્ય ભરતભાઇ ગોરને સાઉન્ડ સિસ્ટમની ભેટ આપવામાં આવી હતી. સંચાલન શિક્ષક વનરાજભાઇ રબારીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...