• Home
  • Kutchh
  • Mandavi
  • Mandvi News - the forest department on the coast of the coast of mandvi separates the sand from different places 024004

માંડવીના સાગર કિનારે વન વિભાગે અલગ અલગ જગ્યાએ રેતીના

DivyaBhaskar News Network

Mar 16, 2019, 02:40 AM IST
Mandvi News - the forest department on the coast of the coast of mandvi separates the sand from different places 024004

માંડવીના સાગર કિનારે વન વિભાગે અલગ અલગ જગ્યાએ રેતીના ઉંડા ખાડા કરીને કાચબાના 200 જેટલાં ઇંડા મૂક્યા હતા જેમાંથી 70 જેટલા બચ્ચા થતાં તેને સમુદ્રમાં છોડી મુકાયા હતા.

ગ્રીન સી ટર્ટલના આ ઇંડા કોઇ પ્રાણીનો શિકાર બની જાય તે પહેલાં કાચબા ઉછેર (હેચરી)માં મુકવામાં આવ્યા હતા. 60 દિવસ બાદ ઇંડાનું સેવન પૂર્ણ થઇ જતાં 70 જેટલા બચ્ચા થયા હતા. આરએફઓ કૌશિક ખેર અને ગાર્ડના સહયોગથી આ તમામ બચ્ચાને સમુદ્રમાં છોડાયા હતા.

X
Mandvi News - the forest department on the coast of the coast of mandvi separates the sand from different places 024004
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી