તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત દ્વારા વિવિધ વિસ્તારોમાં રખડતાં આખલાઓને

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત દ્વારા વિવિધ વિસ્તારોમાં રખડતાં આખલાઓને પાલિકાની મદદથી પકડી નંદી શાળામાં રાખવામાં આવે છે. અત્યારે નંદીઓની સંખ્યા 350 જેટલી છે.

નંદિશાળા માટે કાર્ય કરતી શ્રી ગૌ સેવા ગ્રુપના યુવાનો દ્વારા કરછમા ટ્રાવેલ્સ મારફત વિવિધ જગ્યાએ લોકોને પ્રવાસ તેમજ શિયાળાની સીઝનમાં અડદીયા બનાવી વિતરણ કરાય છે. આ દરમ્યાન નફા રુપે બચતા રૂપિયા ગુજરાતની સર્વ પ્રથમ અંજારની નંદી શાળાના વિકાસ માટે ખર્ચ કરવામાં આવે છે. ગૌ સેવા ગ્રુપના સભ્યો શાંતિલાલ ઠક્કર, મયુરસિહ પરમાર, વિજય રાજપુત, કુલદીપ ઠક્કર, ચિરાગ સોલંકી, નરેન્દ્ર કેવલાની, ભાવિન ઠક્કર, દીપેન પરમાર, નીરજ કેવલાની, વિશાલ સોની, જયેશ સોની, હિતેશ સોલકી, જયદીપ ઠક્કર તથા અન્ય સભ્યો આ કાર્ય સતત બે વર્ષથી કાર્યરત છે. આ ઉપરાંત સંવેદના ગૌ સેવા ગ્રુપના અશોકભાઈ સોની, મહેશભાઈ સોની, પિયુષ પુજારા, દિલીપ ચંદે, વિનોદ ઠક્કર, સુરેશ છાયા, અમિતભાઇ, કિશનભાઈ વગેરે નંદિશાળાના વિકાસ માટે મહેનત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો