તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવીના નાના તળાવ પાસે ખાલી પ્લોટમાં અાગનું છમકલું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીના નાના તળાવ વિસ્તારમાં અેક ખાલી પ્લોટમાં અાગનું છમકલું થયું હતું જેને સ્થાનિક રહીશોઅે પાણીનો મારો ચલાવીને કાબૂમાં લીધું હતું. અન્જુમ ઇદગાહની બાજુમાં અાવેલા પ્લોટની ઝાડીઅોમાં બપોરના અરસામાં કોઇ કારણોસર અાગ ભભૂકી હતી. અાગથી નુક્સાન થાય તે પહેલાં અાસપાસના રહીશોઅે સાવચેતી દાખવીને પાણીના મારા સાથે અાગને કાબૂમાં લીધી હતી. માંડવી સેવા સદદનનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું તે પહેલાં અાગ બુઝાઇ ગઇ હતી. અા બનાવમાં સદ્દનસીબે કોઇ જાન હાનિ થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...