તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નખત્રાણામાં સ્નાનઘાટ ઉપયોગ વિના બંધ થયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નખત્રાણાના નવાનગરમાં બે વર્ષ અગાઉ ગ્રામ પંચાયતે તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી અેક લાખના ખર્ચે સ્નાનઘાટ બનાવ્યો હતો જે પીડબ્લ્યુડીના આરામ ગૃહના કમ્પાઉન્ડમાં આવી જતા ઉપયોગ વિના ભેંકાર ભાસી રહ્યો છે.પાણી કનેકશનના ઠેકાણા વિનાનો અા સ્નાનઘાટ ખંડેર જેવો થઇ ગયો છે. ત્રણ સભ્યોમા વહેંચાયેલા નવાનગરના આ સ્નાનઘાટની જાણવળી કરવાની સભ્યોની જવાબદારી નથી કે માત્ર ગ્રાન્ટ વાપરવા માટે ઘોળો હાથી બનાવી નાખ્યો છે તેવો સવાલ જાગૃત નગરજનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો