તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનો માટે હંમેશા પ્રેરણા રુપ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના અવસરે આદિપુરમાં ભાજપના યુવા મોરચા દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી.

આદિપુરના મદનસીંહ ચોકમાં મોરચાના યુવાનોએ પોતાના હાથમાં મશાલ લઈને મુખ્ય માર્કેટમાં રેલી કાઢી હતી. જેમા મોટી સંખ્યામાં જોડાયેલા યુવાનોએ સ્વામીજીના વિચારો યુવાનો માટે દરેક સમયે પ્રેરણા રુપ અને પ્રોત્સાહન આપનારા રહે છે તેમ જણાવ્યું હતુ. આગેવાનોએ દરેક યુવાન અને બાળકોએ સ્વામી વિવેકાનંદના વિચારો અને જીવન વિશે વાંચન કરવું જોઇએ તેવી સલાહ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો