તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્ટર 5માં ઘરમાં અચાનક ફાટી નિકળી આગ, રાચરચીલું ખાક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવા વર્ષેની શરુઆત સાથેજ ત્રણેક ઘટનાઓ સંકુલમાં આગ લાગવાની બની ચુકિ છે. આ શ્રુંખલામાં વધુ એક ઘટના સેક્ટર 5ની જોડાઈ હતી,જેમાં એકાએક ફાટી નિકળેલી આગમાં રાચરચીલું બળીને ખાક થઈ ગયું હતુ. સદભાગ્યે કોઇને ઈજા પહોંચી હતી.

ગાંધીધામના સેક્ટર નંબર-5 ના રહેણાંકના મકાનમાં આગ રવિવારના આગ ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર અને ગાંધીધામ નગરપાલિકાની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને સતત અંદર પ્રવેશ કરીને પણ પાણીનો મારો ચલાવ્યો હતો. બપોર સુધીમાં સ્થિતી કાબુમાં આવી હતી અને કોઇને ઈજા પહોંચ્યાનું જાણવા મળતુ નથી. આ આગ શોર્ટ સર્કિટના કારણે સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યાનું સુત્રોએ જણાવ્યું હતુ.

આ સાથે અહિ રહેતો પરિવાર પણ થોડા દિવસો અગાઉજ અહિ રહેવા આવ્યો હોવાનુ જાણવા મળ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો