તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IIT સહિતની એન્ટ્રન્સ એકઝામ સંદર્ભે વર્કશોપ શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ આદીપુરમાં માઇક્રો બાયોલોજી વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મીશન અંતર્ગત ઇન્ટેનસીવ ક્રેસ કોર્સ ફોન આઇઆઇટી-જામ, જેઅેનયુ-સીઇઇબી એન્ટ્રન્સ એક્ઝામ માટે 6 દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિન્સીપાલ ડો. સુશીલ ધર્માણી દ્વારા ઉદ્ઘાટન થયેલા આ સેમિનારમાં જુદી જુદી યુનિવર્સીટીના વિષય નિષ્ણાંતો હાજર રહ્યા હતા. ડો. રીતેશ ટંડેલના જણાવ્યા મુજબ વર્કશોપમાં વિષય એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...