તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાગરિક સંશોધન કાયદા માટે હસ્તાક્ષર ઝૂંબેશ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાગરીક સંશોધન કાયદાના સમર્થન માટે ભાજપ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. યુવા મોરચા દ્વારા આજે તોલાણી પોલીટેકનીક કોલેજની સામે હસ્તાક્ષર અભિયાન, મિસ્ડકોલ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ સહિત આમ નાગરીકોએ સમર્થન આપ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રવિવારે અંતરજાળ, કિડાણા અને મીઠીરોહરમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સીએએ અંતર્ગત દેશભરમાં બે છાવણીમાં સમર્થન અને વિરોધનું વાતાવરણ ચાલી રહ્યું છે. ભાજપ દ્વારા લોકો સુધી આ માહિતી પહોંચી શકે અને ઘરે ઘરે લોકોને માહિતી પહોંચાડી શકાય તે હેતુથી કાયદાની સમજણ માટે અને સમર્થન મળે તે માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે. આજે આદિપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેર પ્રમુખ પુનીત દુધરેજીયા, વિજયસિંહ જાડેજા, મનોજ મુલચંદાણી, કમલેશ પરીયાણી, કૈલાસબેન ભટ્ટ, દિવ્યાબા જાડેજા, ચિરાગ પરમાર, અરવિંદભાઇ, પન્નાબેન જોશી, દિનેશ લાલવાણી વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો