તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધાર્થ પટેલની આગોતરાની સુનાવણીમાં ફરી તારીખ પડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચકચારી જયંતિ ભાનુશાળી મર્ડર કેશના આરોપી અને પૂર્વ ધારા સભ્ય છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ દ્વારા અંજાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી મુકવામાં આવી હતી. જેની મંગળવારે તારીખ હોતા કોર્ટ દ્વારા ફરી આ કેસમાં તારીખ પાડી અગામી 28-2ના દિવસે આ આગોતરા જામીન અરજીની સુનવણી રાખી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો