તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રી સાર્વજનિક વિદ્યામંદિરનાં ધો. 7ના વિધાર્થીઓએ સમાજિક વિજ્ઞાન પાઠ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શ્રી સાર્વજનિક વિદ્યામંદિરનાં ધો. 7ના વિધાર્થીઓએ સમાજિક વિજ્ઞાન પાઠ - 3 અદાલતનો કાર્યોના સંદર્ભમાં અદાલતમાં ચાલતી ન્યાયિક પ્રક્રિયાની વાસ્તવિક સમજ મેળવવા અંજાર ન્યાય મંદિરની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતના આયોજનમાં અંજાર બાર એસોસિયનનો ખુબ સારો સહકાર મળેલ હતો એસોસિયનના પ્રમુખ કે. ડી. મડીયાર તેમજ જાણીતા વકીલોએ ઉત્સાહ પૂર્વક ન્યાયમંદિર પ્રક્રિયાની અને બાળકોના મનમાં ઉઠતા પ્રશ્નોના જવાબ આપી અદાલતમાં ચાલતી ન્યાયિક પ્રક્રિયાની સરળ ભાષામાં સમજ આપી હતી. અદાલતના જજ દ્વારા પણ બાળકોને 100ની સેવા અંગે જાણકારી આપતા બાળકોની સતત અભ્યાસુ રહેવાનું જણાવ્યું હતું. શાળાના આચાર્યએ આ મુલાકાતને સફળ બનાવનાર કોર્ટનાં કર્મચારી ગણ અને બાર એસોસિયનના પ્રમુખનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો