તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી ચોબારીમાં યુવાને ગળે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ભચાઉ તાલુકાના નવી ચોબારી ગામ ખાતે આવેલા તળાવ નજીક બાવળમાં દોરી વડે ગળે ફાંસો ખાઇ યુવાને અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે.આ બાબતે પીએસઓ મહેશ ચાવડાએ વીગતો આપતાં જણાવ્યું હતું કે, નવી ચોબારીમા઼ રહેતા 22 વર્ષીય અમરશીભાઇ ગેલાભાઇ કોલીએ બપોરે બે વાગ્યાના આરસામાં નવી ચોબારીમાં આવેલા કન્દરા તળાવ પાસે આવેલી બાવળની ઝાડીમાં દોરી વડે ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભરી લીધું એ બાબતે હેડ કોન્સટેબલ દેવાભાઇ સોલંકી તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો