તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિણાય ડમ્પીંગ સાઇટ આસપાસ આગ લાગી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ નગરપાલિકાને અગાઉ શિણાયની ડમ્પીંગ સાઇટ આપવામાં આવી હતી. આ સાઇટ પર કચરો ઠાલવવાની કામગીરી સામે વિરોધ થયો હતો. મામલો હાઇકોર્ટ સુધી ગયા પછી ગ્રામજનોની તરફેણમાં હુકમ આવ્યો હતો. દરમિયાન બીજી તરફ પાલિકાને વાડાની સાઇટ આપવામાં આવી છે. આજે શિણાય ડમ્પીંગ સાઇટ આસપાસ કોઇ ટીખળખોરે દિવાસળી ચાંપી હોવાથી આગ લાગી હોવાની ઘટના બની હતી. જોકે આ બાબતે પાલિકામાં કોઇ જાણકારી સત્તાવાર રીતે આવી નથી.

અન્ય સમાચારો પણ છે...