હાજીપીરના પદયાત્રીઅો માટે સેવા કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા તાલુકાના કોટડા જડોદરની નજીક ૧૩ વર્ષથી ચાલતા હાજીપીરના પદયાત્રીઅોના સેવા કેમ્પમાં ચાલુ વર્ષે પણ વિવિધ દાતાઅોની સહાયથી સેવાની સરવાણી વહેવડાવામાં અાવી હતી. મુલુન્ડના રાજભાઇ બારૂ તથા અન્ય દાતાઅો તેમજ સ્થાનિકના રમેશ અાથા, વસંતલાલ ખેતાણી, સાલેમામદ ભટ્ટી, ગની જાગોરા વગેરેઅે કાર્યભાર સંભાળ્યો હતો.તસવીર-ભાસ્કર