તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીએવી સ્કૂલના સીઇઓને સાવિત્રીબાઇ ફુલે શિક્ષા એવોર્ડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિમાક્ષરા રાષ્ટ્રીય સાહિત્ય પરીષદ વર્ધા (મહારાષ્ટ્ર) દ્વારા ડીએવી પબ્લિક સ્કૂલ ગાંધીધામના સીઇઓ હેતલ પરમારને સાવિત્રિબાઇ ફુલે શિક્ષા ગૌરવ સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

વડોદરામાં ફેકલ્ટી ઓફ ફેમીલી અને કોમ્યુનીટી સાયન્સ સભાખંડમાં યોજાયેલા કાર્યક્રમમાં પરમારને શિક્ષણ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડ, એમએસ યુનિવર્સિટી વડોદરાના કુલપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગૌરવવંતા આ સન્માન બદલ શાળાના સંચાલકોમાં ચેરમેન ગુરૂદત્ત શર્મા, મેનેજીંગ ડાયરેક્ટર વાચોનીધિ આચાર્ય, ડાયરેક્ટર સુમન આચાર્ય, ભારતી તલાલે, ભીખુભાઇ અગ્રવાલ, નેવીચંદ્ર શર્મા, આચાર્ય દિગંત ધોળકીયા વગેરેએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે સંકુલમાં કેટલીક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો જુદી જુદી સેવા પ્રવૃતિ કરીને સંકુલનું નામ રોશન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો