તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉમાં પત્નીની પુણ્યતિથિ નિમિત્તે સંસ્કાર કેન્દ્ર શરૂ કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉમાં પત્નીની પ્રથમ પુણ્યતિથિ પર તેમના પરિવાર દ્વારા શ્રમીકોની વસ્તીમાં સંસ્કાર કેન્દ્ર શરૂ કરાયું હતું.

જુનાવાડા વિસ્તારના ભીલ, કોલી, રબારી, મુસ્લિમ બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર મળે તે હેતુથી સ્વ. નિતાબેન વિકાસ રાજગોરની પુણ્યતિથિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ માનવ સેવા ટ્રસ્ટ તેમજ વિદ્યાભારતી પરીવાર દ્વારા સંસ્કાર કેન્દ્ર શરૂ કરાયું હતું જેનું દિપ પ્રાગટ્ય સ્વામીનારાયણ ગુરુકુલના મહંત રાધેસ્વામી, વિપુલ શાસ્ત્રી, અવિનાશ શાસ્ત્રી, ભચાઉ પાલિકા અધ્યક્ષ કુલદીપસિંહ જાડેજા, એસઆરપીના ડીવાયએસપી શર્મા સહિતના અગ્રણીઓએ કર્યું હતું.

આ પ્રસંગે પુલવામાના શહીદો તેમજ નિતાબેનને ભાવાંજલિ અપાઇ હતી. ઉપસ્થિતોને 300 પક્ષીઘર અર્પણ કરાયાં હતાં. આ પ્રસંગે જનકસિંહ જાડેજા, ગંભીરસિંહ જાડેજા, મોહન રાજગોર, અલીમામદ કુંભાર, નરેન્દ્રદાન ગઢવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો