તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોટરી ક્લબ ઓફ મુન્દ્રા દ્વારા નેત્રનિદાન કેમ્પ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ | મુન્દ્રાની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના સહયોગથી રોટરી ક્લબ ઓફ મુન્દ્રા દ્વારા નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 103 દર્દીઅોને તપાસવવામાં અાવ્યા હતા અને 36 ને ઓપેરશન કરી નિઃશુલ્ક નેત્રમણી બેસાડી આપવામાં આવશે. આ કેમ્પમાં આંખના નિષ્ણાત સર્જન ડો.રાઠોડે સેવા આપી હતી. આ કેમ્પની સફળતા માટે અતુલ પંડ્યા, સુનિલ વ્યાસ, મનોજ તન્ના, હિરેન સાવલા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
અન્ય સમાચારો પણ છે...