• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham News roads in maheshwari nagar are created due to deterioration impairment and lack of maintenance 063508

મહેશ્વરી નગરમાં રોડજ બન્યો ઉકરડો, જાગ્રુતિ અને જાળવણીનો અભાવ

Gandhidham News - roads in maheshwari nagar are created due to deterioration impairment and lack of maintenance 063508

DivyaBhaskar News Network

Jun 18, 2019, 06:35 AM IST
ગાંધીધામના ભારતનગર વિસ્તાર તરફ આવેલા મહેશ્વરી નગરમાં નવા માર્ગના નિર્માણ બાદ ત્યાં જાળવણી ન થતા તેમજ જાગ્રુતિના અભાવના કારણે પણ રોડ પરજ ઉકરડો ખડ્કી દેવાયો હોય તેવો તાલ સર્જાયો છે. અહિ સતત વહેતા પાણી અને ગંદકી, તો તેના કારણે તેના પર ઉભા રહેતા મુક પશુઓ ન માત્ર વાહન વ્યવહાર માટૅ પરંતુ સમગ્ર સ્થાનીકો માટૅ પણ ખતરારુપ સ્થીતી પેદા કરી રહ્યા છે. લોકોની માંગણી છે કે સ્થળની સાફ સફાઈ નિયમીત રીતે રખાય તો ગંદકી એકત્ર થતી રોકી શકાય. આ વિસ્તારમાં વિવિધ સમાજની વાડીઓ આવેલી છે ત્યારે પ્રસંગો ઉજવાતા હોવાથી સ્વચ્છતા અને સુઘડતા જળવાય તેવો સુર ઉઠવા પામ્યો છે.

X
Gandhidham News - roads in maheshwari nagar are created due to deterioration impairment and lack of maintenance 063508
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી