તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નખત્રાણામાં પોલીસ સ્ટેશનેથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો અારંભ કરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નખત્રાણામાં પોલીસ સ્ટેશનેથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો અારંભ કરાયો હતો જે અન્વયે અેક અઠવાડિયા સુધી લોકોને વિવિધ મુદ્દે માર્ગદર્શન પૂરું પાડવામાં અાવશે.

ડીવાયઅેસપી વી. અેન. યાદવના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. તા. 17/1 સુધી ચાલનારા અભિયાન દરમિયાન લોકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરરાશે. અા ઉપરાંત શાળા અને કોલેજોમાં અને શેરી નાટકોના માધ્યમથી જાગૃતિ ફેલાવાશે. વાહન ચલાવતી વખતે હેલ્મેટની અાવશ્યકતા અંગે સમજણ અાપવમાં અાવશે.

અા પ્રસંગે પીઅેસઅાઇ અેમ. અે. ગિલોત, ટ્રાફિક ઇન્ચાર્જ ક્રિપાલસિંહ ઝાલા, કોન્સ્ટેબલ મોતીભાઇ દેસાઇ ઉપરાંત મીતેશ જોશી, લક્ષ્મણ વાઘેલા, હિરેન ભગત, સુરેશ ગોસ્વામી, હિરેન ભાનુશાલી સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો