તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપરમાં રિક્ષા ચાલકને માર મરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાપરમાં નજીવી વાતમાં ત્રણ જણાએ રિક્ષા ચાલકને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

રાપરના ત્રિકમદાસજી મંદિર પાસે વાડી વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક ભચુભાઇ જેઠાભાઇ સોલંકી પેસેન્જર મુકી આવી સ્ટેન્ડ પર ગત બપોરે રિક્ષા પાર્ક કરી રહ્યા હતા ત્યારે રાપરમા઼ જ રહેતા શામજી માદેવા કોલી, રમેશ માદેવા કોલી અને વિષ્નુ માદેવા કોલી તેની પાસે આવ્યા હતા અને તારી વાડીમાં કોનું મકાન બનાવ્યું છે તેમ કહેતાં કઇ મકાન બનાવ્યું નથી તેમ કહેતાં ત્રણે જણાએ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો