તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા પછી વસૂલો, સુવિધા આપવા પાલિકાને ટકોર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મિલ્કત જપ્તી સહિતની ઝૂંબેશ થશે

જાણકારોના જણાવ્યા મુજબ મિલ્કત વેરાની વસૂલાત માટે લીટીગેશનને બાદ કરતા જુદા જુદા બાકીદારોને ત્યાં ઉઘરાણી કરવામાં આવે છે તેમ છતાં કોઇને કોઇ દલીલ કરવામાં આવતી હોય છે. કેટલાક કિસ્સામાં તો યશ બેંકનો ચેક આપીએ તેવી દલીલ કરવામાં આવી રહી છે. જ્યારે લાખો રૂપિયાની બાકી વસૂલાત માટે હવે મિલ્કત જપ્તી, વોરંટ બજાવવા સહિતની કામગીરી હાથ ધરવા માટે પાલિકાએ તૈયારી શરૂ કરી દીધી હોવાના સંકેત મળી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો