તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાપરમાં જાહેરમાં થુંકનારને રૂ.500નો દંડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાપર નગરપાલિકા દ્વારા કોરોના વાયરસના પગલે સરકાર દ્વારા બહાર પડેલા જાહેરનામા મુજબ શહેરના સલારી નાકે એક વ્યક્તિને જાહેરમાં થુકવું બદલ 500 રૂપિયાનો દંડ કરાયો હતો. સરકારના આદેશના કારણે શાળા કોલેજોમાં, મલ્ટીપ્લેક્સ વગેરે સ્થળો, સિનેમા તેમજ બીજા અન્ય સ્થળોઅે લોકોને એકઠા થવાની સાથે જાહેરમાં થુંકવા પર પણ પ્રતિબંધ લાદ્યો છે.
અન્ય સમાચારો પણ છે...