તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉ લોહાણા મહાજન વાડીમાં રામધૂન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ| ભચાઉ લોહાણા મહાજનના સાનિધ્યમાં લોહાણા મહાજનવાડી ખાતે વહેલી સવારે રામધૂન થાય છે. ભચાઉ લોહાણા યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા ધનુર્માસ નિમિતે અા કાર્યક્રમનું અાયોજન કરવામાં અાવ્યું છે. ધુનમાં વહેલી સવાર મોટી સંખ્યામાં લોકો અાવી રહ્યાં છે. ભચાઉ નજીકના મંદિરોના મહંતો અને સાધુ સંતોના સાનિધ્યમાં અા રામધૂન થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો