તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુકાનોના તાળા ફંફોસી રહેલો શખસ પકડાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે એલસીબીએ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ચોસઠ બજારમાંથી પકડ્યો

ક્રાઇમ રિપોર્ટર.ગાંધીધામ

આદિપુરની ચોસઠ બજારમાં આવેલી દુકાનોના તાળા ફંફોસી રહેલા શંકાસ્પદ લાગતા શખસને એલસીબીની ટીમે નાઇટ પેટ્રોલીંગ દરમીયાન પકડી લઇ પુછપરછ કરી હતી.

આ બાબતે પીએસઓ સવિતાબેન સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પુર્વ કચ્છ એલસીબીની ટીમ આદિપુરના વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ચોસઠ બજારમાં આવેલી દુકાનના તાળા બદ ઇરાદે ફંફોસી રહ્યો હોવાની શંકા જતાં મુળ રાજકોટના ખોખડદર હાલે ભચાઉના કબરાઉ રહેતા દેવરાજ ઉર્ફે દેવલો કિશોરભાઇ દેવીપુજકને પકડી લઇ વધુ તપાસ માટે આદિપુર પોલીસને સોંપ્યો હતો. આ બનાવની વધુ તપાસ હેડકોન્સટેબલ અશોક ચૌહાણ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો