તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદોને શ્રદ્ધાંજલી આપવા ગાંધીધામમાં સુંદરકાંડનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને સમગ્ર દેશમાંથી અંજલી આપવામાં આવી રહિ છે. ગાંધીધામમાં શહીદોને અંજલી આપવા અનેકવીધ સંસ્થાઓએ કાર્યક્રમો યોજ્યા છે, શહેરની વચલી બજારના વેપારી મંડળ દ્વારા આજે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં પાલીકા પ્રમુખ કાનજીભાઈ ભર્યા, તારાચંદ ચંદનાની, મનોજ મુલચંદાણી, દિનેશ લાલાવાણી, રાજુ ચંદનાની વગેરે હાજર રહ્યા હતા. તસવીરઃ ધર્મેંદ્ર પ્રજાપતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો