તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડવદર પાસે જીપની ટક્કરે રાહદારીનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામાં મોડવદર પાસે ગત સપ્તાહે થયેલા અકસ્માતમાં ઘાયલ રાહદારીનું મોત નિપજ્યુ હતુ.

ગાંધીધામના બી ડિવીઝન પોલીસ મથકના સુત્રોએ જણાવ્યુ હતુ કે ગત તા.22/02ના સાંજે સાત વાગ્યાના અરસામાં ભચાઉ થી ગાંધીધામ તરફ જતા માર્ગે આવેલા મોડવદર ઓવરબ્રીજ નજીક વેલાભાઈ ગોયલ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જીપ નં. જીજે 02 બીએચ 7884એ ટક્કર મારીને ગંભીર ઈજા પહોંચાડતા તેમનું મોત નિપજ્યુ હતુ. આ અંગે મ્રુતકના ભત્રીજા મનસુખભાઈ ગોયલ (રજપુત) (રહે. પલાસવા, રાપર) એ ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો