તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પટેલને યુ.જી.સી. દ્વારા ડૉ. અબ્દુલ કલામ નેશનલ એવોર્ડથી સમ્માનીત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગલુરૂ ખાતે તા- 14 જાન્યુઆરી 2020 ના રોજ રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભારત અને વિશ્વભરથી ખ્યાતનામ મેડિકલ ક્ષેત્રના તત્વજ્ઞાનો ભાગ લેવાના છે. કોલેજ ઓફ ફિઝીયોથેરાપીના સિનિયર લેક્ચરર તરીકે કાર્યરત ડો. અમિત એમ.પટેલ ને શિક્ષણ ક્ષેત્રે પોતાના અભુતપુર્વ કાર્ય અને યોગદાન આપવા બદલ, આ રાષ્ટ્રીય અધિવેશનમાં યુનિવર્સીટી ગ્રાન્ટ્સ કમિશન (યુ.જી.સી) , નવી દિલ્હી દ્વારા જણાવવામાં આવ્યું છે. “ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ નેશનલ એવોર્ડ” એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ડો. પટેલ ને ભૂતકાળમાં ઘણા રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય એવોર્ડ થી સમ્માનીત કરવા માં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો