તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નખત્રાણામાં 3જી માર્ચના ધર્મસભાનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા ખાતે વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા વિરાટ ધર્મસભાના આયોજનની તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે.

તા 3/3ના બજરંગ ગ્રાઉન્ડ ખાતે યોજાનારાં આ વિરાટ હિન્દુ સંમેલન પૂર્વે ગામના વિવિધ માર્ગો પર ભગવા ધ્વજ, બેનર, હોર્ડીંગ લગાવી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અહીં રમાડાતી ક્રિકેટ ટુર્નામેન્ટ પણ યોજાઈ રહી છે. આ પૂર્વે 300 જેટલા હિંદુઓને ત્રિશુલ દિક્ષા આપવામાં આવશે. પ્રખર હિન્દુ વક્તા ટી. રાજાસિંહ સભા ગજવશે.

આ વેળાએ કચ્છ વિભાગના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ ઉપસ્થિત રહે અને ધર્મલાભ મેળવે એવું સમિતિ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો