રાપરમાં માત્ર દેના ગ્રામીણ બેન્કનું જ બોર્ડ નવું બન્યું !

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સહિત કચ્છમાં દેના બેન્ક, દેના ગ્રામીણ બેન્ક, વિજયા બેન્ક વગેરે 5 થી વધુ બેન્કોનું બેન્ક ઓફ બરોડામાં સયુંકત વિલીનીકરણ કરાયું છે જેને પગલે રાપરની દેના ગ્રામીણ બેન્કે નવું બોર્ડ લગાવ્યું છે પણ દેના બેન્ક દ્વારા હજુ સુધી બોર્ડ બદલવાની તસદી લેવાઇ નથી.રાપર ખાતે અગાઉ દેના ગ્રામીણ બેંક અને દેના બેંક ની શાખાઓ હતી જેમાં દેના ગ્રામીણ બેંકે બરોડા ગ્રામીણ બેંક નું બોર્ડ મારી દીધું છે પણ રાપર દેના બેંક ની આળસ હજી આટલા દિવસો થયા છતાંય ઉડી ન હોવાથી નવું બોર્ડ મારવામાં અાવ્યું નથી જેના કારણે આવનાર લોકો પણ મૂંઝવણમાં પડેછે કે વિલીનીકરણ થઈ ગયું છે કે પછી હવે થાશે !

અન્ય સમાચારો પણ છે...