તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રાના સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગરીબ વસાહતના બાળકોની આરોગ્ય ચકાસણી કરાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રા |મુન્દ્રા-ખાતે જનસેવા સંસ્થાના માધ્યમથી સરકારી હોસ્પિટલ દ્વારા ગરીબ વસાહતના 50 બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત બાળરોગ નિષ્ણાત ડો રાકેશ માલીવારે ટાઢિયો તાવ શરદી ઉધરસ ચર્મરોગ ધરાવતા બાળકોને સ્થળ પરજ સારવાર કરી જરૂરી દવાઓ આપી હતી. ઉપરાંત તબીબ મનોજ દવેએ કુપોષિત જણાતા બાળકોના વાલીઓને સરકારી હોસ્પિટલમાં તાત્કાલીક ધોરણે સારવાર લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ બાદ બાળકોને ઉતરાયણ પર્વના ઉપલક્ષમાં શેરડી અને તલના લાડુનું વિતરણ કરાયું હતું. ઇન્ચાર્જ મામલતદાર યશોધર જોશી ડો મંથન ફફલ સરપંચ ધર્મેન્દ્ર જેસર જનસેવા સંસ્થાના રાજ સંઘવી જયેશ ગોર અસ્લમ માંજોઠી ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો