તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મથલમાં ધાણી પાસાનો જુગાર રમતા 7 પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા | નખત્રાણા તાલુકાના મથલ ગામે તળાવની પાળે ઘાણી પાસાનો જુગાર રમતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડીને 7 શકુનીઓને 12,400ની રોકડ તથા 4 હજારના 6 મોબાઇલ સહિત 16,400ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન જુગાર રમી રહેલા ઇબ્રાહિમ હારૂન પીંજારા,ઇસ્માઇલ રમજાન સંઘાર,રમજાન હારૂન સાટી,મજીદ જુશબ પીંજારા, સધીક ઓસમાણ ચાકી, ચદુલાલ લાલજી વાઘેલા, કિશોર બાબુલાલ ચાવડા સહિત સાત જણાઓને મુદામાલ સાથે પકડી જુગારીઓ વિરૂધ ગુનો નોંધી નખત્રાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો