તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ પાણી પાછળ કરવામાં આવી રહ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ પાણી પાછળ કરવામાં આવી રહ્યો છે. પાણીના સ્ટોરેજની ક્ષમતા પણ અંદાજે 29 એમએલડી જેટલી જુદા જુદા વિસ્તારોમાં આવેલા પાણીના ટાંકામાં રહેલી છે. ઝોન વાઇસ પાણી આપવામાં આવે છે તેમાં પણ ગાંધીધામમાં જોવામાં આવે તો ત્રણ દિવસે અને આદીપુરમાં ચાર દિવસે પાણીનું વિતરણ થઇ રહ્યું છે. આ અગાઉ નગરપાલિકા દ્વારા દરરોજ પાણીનું વિતરણ થાય તે માટે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ જાહેરાત પછી યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા તેનું અમલીકરણ થઇ શકયું નથી તે હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...